Question
સાદુરૂપ આપો $: \frac{25 \times t^{-4}}{5^{-3}\times 10 \times t^{-8}} $

Answer

$ \frac{625}{2} \times t^4 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણો ઉકેલો $:  \frac{y}{-2} + 3 =  \frac54 $
વિભાજનના ગુણધર્મો નો ઉપયાગ કરીને શોધો $: [ \frac {8}{5} \times \frac{-4}{10} ] - [ \frac{8}{5} \times \frac{9}{15} ]$
રૂ. $10,500$ ની યંત્રસામગ્રીમાં $5 \%$ નો ઘટાડો થયો, તો એક વર્ષ પછી તેની કિંમત શોધો .
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 704$
અવયવ પાડો$:10 a^{2} b^{3}-12 a b^{2} \quad$
નીચેની સંખ્યાઓને બે ક્રમિક સંખ્યાના સરવાળા તરીકે રજૂ કરો $: ( i ) \  21^2 \  ( ii ) \ 132$
એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય $: 256$
અવયવ પાડો $: 7 x^{3}-28 x^{2}$
જવાબ લખો $: \sqrt[3]{27}=$
નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો $:$
$(1) \ 9x - 4 - 3 (x-4) = 4 (x-1)$
$(2) \ 2 (x-3) - 7 = 6-5 (x + 1)$
$(3)  \ \frac{2}{3x} + 1 =  \frac{x}2  + 2$
$(4)  \ \frac{1}{4}(x-2) =  \frac15(x-1)$