સામાન્ય રીતે બંધક્રમાંક એ આણ્વિય ઘટકોની સ્થિરતાનો ખ્યાલ આપે છે. બધા જ અણુઓ જેવા કે $H_2,\,\, Li_2$ અને $B_2$ ના બંધક્રમાંક સમાન હોવા છતા તેઓ સમાન રીતે સ્થાયી નથી. તેઓની સ્થિરતાનો ક્રમ જણાવો. 
JEE MAIN 2013, Diffcult
Download our app for free and get startedPlay store
d
None of the given option is correct.

The molecular orbital configuration of the given molecules is 

$H_2 = \sigma 1s^2$ (no electron anti-bonding)

$L{i_2} = \sigma 1{s^2}\,{\sigma ^*}1{s^2}\,\sigma 2{s^2}\,$ (two anti - bonding electrons)

${B_2} = \sigma 1{s^2}\,{\sigma ^*}1{s^2}\,\sigma 2{s^2}\,{\sigma ^*}2{s^2}$

                            $\left\{ {\pi 2p_y^1 = \pi 2p_z^1} \right\}$

($4$ anti-bonding electrons)

Though the bond order of all the specie are same $(B.O=1)$ but stability is different.

This is due to difference in the presence of no. of anti-bonding electron.

Higher the no. of anti-bonding electron lower is the stability hence the correct order is 

$H_2 > Li_2 >B_2$ 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $HF$ માં બંધઅંતર $9.17\times10^{-11}\, m$ છે. $HF$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા $6.104\times10^{- 30}\, Cm$ છે, તો $HF$  માં ટકાવાર આયનીય લાક્ષણિકતા જણાવો. (ઇલેક્ટ્રોન વીજભાર $= 1.60\times10^{-19}\, C$) 
    View Solution
  • 2
    નીચે આપેલ પ્રક્રમોમાંથી કયામાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય પ્રકૃતિમાંથી પ્રતિચુંબકીયમાં ફેરફાર થાય છે ?
    View Solution
  • 3
    $H_2S_nO_6$ માં $S - S$ બંધની સંખ્યા....
    View Solution
  • 4
    નીચે પૈકી કોની પાસે ન્યૂનતમ (લગભગ શૂન્ય) દ્વિધ્રુવીય ચાકમાત્રા હોય છે?
    View Solution
  • 5
    હાઇડ્રોજન ક્લોરાઇડ માં નીચેનામાંથી ક્યો બંધ છે?
    View Solution
  • 6
    કેલ્શિયમ અને ક્લોરિન સંયોજાઇ $CaCl_2$ બનાવે છે, પરંતુ $CaCl$ બનાવતા નથી. કારણ કે.....
    View Solution
  • 7
    $ICl^+_2$માં કેન્દ્રિય અણુનું સંકરણ શું છે?
    View Solution
  • 8
    નીચેના પૈકી શેમાં હાઇડ્રોજન બંધ વધુ છે  
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા સંયોજનો આંત:આણ્વિય હાઇડ્રોજન બંધની હાજરી બતાવે છે?
    View Solution
  • 10
    $N _2$ અણુની આણ્વીય કક્ષકોની ઊર્જાઓનો સાચો ક્રમ શોધો :
    View Solution