Question
સાપસીડીની રમત ________________. વડે રમવામાં આવે છે. 

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નદી ઉપર રસ્તો બનાવવા માટે તેના પર  ________________ બાંધવામાં આવે છે.
હેન્સી અને પલ ________________ ના પિતરાઈઓ છે.
તમારા પિતાજીના નાનાભાઈનાં પત્ની તમારે સગપણમાં ________________ થાય.
છોકરીઓની કબડ્ડીની ટીમની શ્યામલાએ સામેની ટીમના ______________ ખેલાડીઓને આઉટ કરી દીધા.
નીલાભાઈ દસ વર્ષના હતા ત્યારે તેના પિતા $...............$ ગામમાં રહેતા હતા.
મૂક-બધિર વ્યક્તિ ________________ના ઈશારાથી પોતાની વાત સમજાવે છે.
પટોળાં બનાવવા તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી _____________ કરવામાં આવે છે.
અબૂ ધાબીના રણપ્રદેશની જમીનમાંથી ખનીજ તરીકે _______________ મોટા પ્રમાણમાં મળી આવે છે.
ઝૂંપડી કે છાપરાના ઘરમાં $...............$ કરી ભોંયતળિયું બનાવાય છે.
વૈશાલીના પિતાજી અને કાકા ______________  વાહન દ્વારા બજાર(મંડી)માંથી શાકભાજી લાવે છે.