યાદી $-I$ (આયનો) |
યાદી $-II$ (કેન્દ્રીય અણુ પર ઇલેક્ટ્રોનની એકલ જોડની સંખ્યા) |
$(a)$ ${XeF}_{2}$ | $(i)\, 0$ |
$(b)$ ${XeO}_{2} {~F}_{2}$ | $(ii) \,1$ |
$(c)$ ${XeO}_{3} {~F}_{2}$ | $(iii) \,2$ |
$(d)$ ${XeF}_{4}$ | $(iv) \,3$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:
$\mathrm{NaOH}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{A})+$ ગૌણ નીપજો
(ગરમ અને સાંદ્ર)
$\mathrm{Ca}(\mathrm{OH})_{2}+\mathrm{Cl}_{2} \rightarrow(\mathrm{B})+$ ગૌણ નીપજો
(શુષ્ક)
વિધાન $I : Cl _2$ અણુમાં, સહસંયોજક ત્રિજ્યા એ કલોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે.
વિધાન $II :$ એનાયનિક (ઋણઆયનીય) સ્પીસીઝોની ત્રિજયા એ તેની પિતૃ (જનક) પરમાણ્વીય ત્રિજ્યા કરતા કાયમ વધારે હોય છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.