Question
સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે ?

Answer

પૂર્ણ સંખ્યાની શરૂઆત $0$ થી થતી હોવાથી તે સૌથી નાની પૂર્ણ સંખ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free