MCQ
સદીશ $\bar a\,\, = \,\,(1,\,1,\,1)\,$ નો સદીશ $\bar b\,\, = \,\,(2,\,2,\,1)$ પર પ્રક્ષેપ સદીશ શું થાય .?
  • A
    $\frac{5}{9}\,\left( {2,\,2,\,1} \right)$
  • B
    $(1, 3, 2)$
  • C
    $(0, 0, 1)$
  • D
    $\frac{1}{9}\,\left( {1,\,3,\,2} \right)$

Answer

અહીં $\bar a\,\, = \,\,(1,\,1,\,1)$ $\bar b\,\, = \,\,\left( {2,\,2,\,1} \right)$ અને $\bar b\,\, = \,\,(2,\,2,\,2)\,\,\,\,$

$\bar a$ નો $\bar b\,$ પરનો પ્રક્ષેપ સદીશ $ = \,\,\left( {\frac{{\bar a\,.\,\bar b}}{{|\bar b{|^2}}}} \right)\bar b$

$ = \,\,\left( {\frac{{(1,\,1,\,1)\,.\,(2,\,2,\,1)}}{{(4\, + \,4\, + \,1)}}} \right)\,(2,\,2,\,1)\,\,\,$

$ = \,\,\frac{{2\, + \,2\, + \,1}}{9}\,(2,\,2,\,1)\,\,\, $

$= \,\,\frac{5}{9}\,(2,\,2,\,1)$  

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $A = \left[ {\begin{array}{*{20}{c}}1&3\\2&1\end{array}} \right],$ તો $|{A^2} - 2A|=\ .... . . . $
જો $\left| {\,\begin{array}{*{20}{c}}a&b&{a\alpha + b}\\b&c&{b\alpha + c}\\{a\alpha + b}&{b\alpha + c}&0\end{array}\,} \right| = 0$ તો $a,b,c$ એ . . . .શ્રેણીમાં છે .
જેનું  એક શિરોબિંદુ $(0,0)$ આગળ હોય તથા  અન્ય બે શિરોબિંદુુ વક્ર  $y=-2 x^2+54$ પર બિંદુઓ $(x, y)$ અને $(-x, y)$ આગળ હોય, જ્યાં  $y>0$, તેવા ત્રિકોણનું મહત્તમ ક્ષેત્રફળ_________ છે.
વિધેય $f\left( x \right) = \left( {x - 2} \right)\left| {x - 3} \right|$ એ કયા અંતરાલમા એક્વિધ રિતે વધે છે
જો $x = {{1 - {t^2}} \over {1 + {t^2}}}$ અને $y = {{2at} \over {1 + {t^2}}}$, તો ${{dy} \over {dx}} = $
$\int_{\,0}^{\,\infty } {\frac{{x\ln x\,dx}}{{{{(1 + {x^2})}^2}}}}  = . . . ..$
$\int\limits_{{e^{ - 1}}}^{{e^2}} {\left| {\frac{{\log t}}{t}} \right|\,\,dt = ........} $
જો $x = a{\cos ^3}\theta ,y = a{\sin ^3}\theta $, તો $\sqrt {1 + {{\left( {{{dy} \over {dx}}} \right)}^2}} = $
$\int\limits_{2 - \log 3}^{3 + \log 3} {\frac{{\log (4 + x)}}{{\log (4 + x) + \log (9 - x)}}\,\,dx = } $
જો $P$ અને $Q$ એ આપેલ વક્ર $y = x + \frac{1}{x},$ કે જેથી $\ \overrightarrow {OP} .\hat i = 1$ અને $\ \overrightarrow {OQ} .\hat i = - 1,$ ,પરનાં બીંદુઓ હોય, કે જ્યાં $\ \hat i$ એ $\ X - $ અક્ષની દિશાનો એકમ સદિશ હોય, તો $2\overrightarrow {OP} + 3\overrightarrow {OQ} $ ની લંબાઈ $........... .$