Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બેલા ૨૦ મીટર દોરી(લેસ)નો રોલ ખરીદ્યો. તેણે તેમાંથી ૧ મીટર ૫ સેમી લંબાઈ અને ૭૫ સેમી પહોળાઈવાળા પાંચ લંબચોરસ ટેબલ ક્લોથ તૈયાર કર્યા. હવે તેની પાસે કેટલી દોરી બાકી રહી હશે?
૨માએ ૨૦ મીટર દોરી(લેસ)નો રોલ ખરીદ્યો. તેણે તેમાંથી ૧ મીટર ૫ સેમી લંબાઈ અને ૭૫ સેમી પહોળાઈવાળા પાંચ લંબચોરસ ટેબલ ક્લૉથ તૈયાર કર્યા. હવે તેની પાસે કેટલી દોરી બાકી રહી હશે?