c
\(\mathop P\limits^0 \,\, + \,\,\,3NaOH\,\,\, + \,\,\,3{H_2}O\,\,\,\,\, \to \,\,\,\,\,3Na{H_2}\mathop P\limits^{ + 1} {O_2}\,\,\,\, + \,\,\,\,\mathop P\limits^{ - 3} {H_3}\,\) \(P\) નું ઓક્સિડેશન \(\left( {{P^0}\,\,\, \to \,\,\,\,Na{H_2}\mathop P\limits^{ + 1} {O_2}} \right)\) અને સાથે સાથે રિડક્શન \(\left( {{P^0}\,\, \to \,\,\mathop P\limits^{ - 3} {H_3}} \right)\) એક જ પ્રક્રિયામાં થાય છે આથી આ ડીસ્પ્રપોર્સનેશન પ્રક્રિયા છે.