સફેદ ફોસ્ફરસ કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરીને $P{H_3}$ અને $Na{H_2}P{O_2}$ આપે છે. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે?
  • A
    ઓક્સિડેશન
  • B
    રીડકશન
  • C
    ઓક્સિડેશન અને રીડકશન
  • D
    તટસ્થીકરણ
IIT 1980, Medium
Download our app for free and get startedPlay store
c
(c) Both oxidation and reduction (Disproportionation)
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇપોફોસ્ફરસ એસિડમાં ફોસ્ફરસ સાથે જોડાયેલા હાઈડ્રોજન પરમાણુ(ઓ)ની સંખ્યા જણાવો.
    View Solution
  • 2
    નીચેનામાંથી ક્યો ઘટક બેઝીક અને રિડક્શનકર્તા છે?
    View Solution
  • 3
    નીચેના ઓક્સિએનાયન માં  $S-S$ ની બંધ લંબાઈ નો સાચો ક્રમ આપો 

    $(I)$ $S_2O_4^{2-}$   $(II)$ $S_2O_5^{2-}$    $(III)$ $S_2O_6^{2-}$

    View Solution
  • 4
    નીચેના પૈકી ક્યા હાઈડ્રાઈડનુ ઉત્કલનબિંદુ સૌથી નીચુ છે ?
    View Solution
  • 5
    ફોસ્ફરસનો ઓક્સિડેશનઆંક સૌથી નીચો હોય તેવો ફોસ્ફરસનો ઓક્સિએસિડ નીચેનામાંથી ક્યો છે?
    View Solution
  • 6
    ફેરસ સલ્ફેટ પર ઉષ્મા આપતા શું આપે છે?
    View Solution
  • 7
    $S{O_2}$ ની બ્લીંચીંગ અસર કોના કારણે છે?
    View Solution
  • 8
    રહોમ્બિક સલ્ફરમાં સલ્ફરની પરમાણ્વીકતા કેટલી થશે?
    View Solution
  • 9
    હેલાઈડ આયનનો રિડક્શનકર્તા ગુણધર્મ વધતા ક્રમમાં દર્શાવતી ગોઠવણી નીચેનામાંથી કઈ છે?
    View Solution
  • 10
    સલ્ફર કરતા અડધી પરમાણ્વીયકતા ધરાવતુ અધાતુ તત્વ નીચેનામાંથી ક્યું છે ?
    View Solution