MCQ
શાંકવ :$x^2 - 4y^2 = 1$ ની ઉત્કેન્દ્રતા :
  • A
    $\frac{2}{{\sqrt 3 }}$
  • B
    $\frac{{\sqrt 3 }}{2}$
  • C
    $\frac{2}{{\sqrt 5 }}$
  • D
    $\frac{{\sqrt 5 }}{2}$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{n \to \infty } \left( {\frac{{n + 1}}{{{n^2} + {1^2}}} + \frac{{n + 2}}{{{n^2} + {2^2}}} + \frac{{n + 3}}{{{n^2} + {3^2}}} + ....... + \frac{1}{n}} \right) = $
${\sin ^4}x + {\cos ^4}x$ નો આવર્તમાન મેળવો.
સમીકરણ $sin^2 \theta - \frac{4}{{{{\sin }^3}\,\,\theta \,\, - \,\,1}} = 1$$ -\frac{4}{{{{\sin }^3}\,\,\theta \,\, - \,\,1}}$ ને ................ બીજો મળે 
બિંદુઓ $(x,y)$ જે $X-Y$ સમતલ પર આવેલ છે કે જેના માટે $\left| x \right| \le 1 + \left| y \right|$ અને $\left| y \right| \le 1$ થાય તેવા બધા બિંદુઓને ધરાવતા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો 
જો $\mathrm{z}_1$ અને $\mathrm{z}_2$ બે સંકર સંખ્યા માટે $\mathrm{z}_1+\mathrm{z}_2=5$ અને $z_1^3+z_2^3=20+15 i$ છે. તો $\left|z_1^4+z_2^4\right|=$__________. 
જો $\alpha + \beta = \frac{\pi }{2}$ અને $\beta + \gamma = \alpha ,$ તો  $\tan \,\alpha $ મેળવો.
જો વક્રો $\frac{x^{2}}{16}+\frac{y^{2}}{9}=1$ અને $x^{2}+y^{2}=12$ ના સામાન્ય સ્પર્શકની ઢાળ $m$ હોય, તો $12\,m^{2}=\dots\dots\dots$
જો $\sin (\theta + \alpha ) = a$ અને $\sin (\theta + \beta ) = b,$ તો $\cos 2\,(\alpha - \beta ) - 4ab\,\cos (\alpha - \beta )  = . . .$
અતિવલય $\frac{{{x}^{2}}}{{{\cos }^{2}}\alpha }-\frac{{{y}^{2}}}{{{\sin }^{2}}\alpha }=1$ માં $\alpha $ ની કિંમત ......... થી સ્વતંત્ર છે. (જ્યાં $0<\alpha <\frac{\pi }{2}$ )
એક પતિને $7$ સંબધીઓ છે જેમાં $4$ સ્ત્રીઓ અને $3$ પુરુષો છે તથા તેની પત્નીને $7$ સંબંધીઓ છે જેમાં $3$ સ્ત્રીઓ અને $4$ પુરુષો છે. તેઓ રાત્રિભોજન માટે $3$ સ્ત્રીઓ અને $3$ પુરુષોને આમંત્રણ આપે છે. આ આમંત્રણમાં $3$ સંબધી પતિના હોય અને $3$ સંબધી પત્નીના હોય એવું કેટલા પ્રકારે બની શકે $?$