Question
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 ધોધમાર

Answer

વરસાદ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો:
વીજળી, દાદાજી, રામુ, છોકરાં
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
બાળકોએ વાતવાતમાં ખોટી જીદ ન કરવી જોઈએ. (હઠ)
યોગ્ય શબ્દ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો : ગઈ કાલે રસ્તામાં ડુંગરની ભેખડ ધસી પડી. તેથી ગાડીઓ (રોકાઈ ગઈ, રોકાઈ જશે, રોકાઈ જાય છે).
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
કૌરવ અને પાંડવોને ગુરુ દ્રોણ ભણાવતા હતા.
આપેલા રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો:
આજે વહેલી સવારનું દશ્ય નિરાળું હતું. (અનોખું)
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
બધાં બાળકો પ્રાર્થનામાં હારમાં ગોઠવાઈ જાય છે. (બરોળ)
પ્રથમ ભાષામાં અનુવાદ :
એક જ રાજ્યના જુદા જુદા પ્રદેશોનાં નૃત્યોમાં ઘણી વિવિધતા છે.
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
સ્થિતિ
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો : 
મેં પેલું પંખી જોયું. (શું)
આપેલી ક્રિયાઓ સામે તમારો સમય ઉમેરી વાક્ય લખો :
સૂઈ જવું :-