Question
શબ્દજોડ બનાવી વાક્રયપ્રયોગ કરો :
ખારાં : ખારાંદવ

Answer

મમ્મીથી ભૂલથી લોટમાં બે વાર મીઠું નંખાઈ જવાથી વડાં ખારાંદવ બન્યાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો : અભિમન્યુએ અદ્ભુત પરાક્રમ કર્યું. (કોણે)
રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો લખો:
બીરબલના સવાલ સાંભળીને ઘણીવાર પંડિતો પણ ગૂંચવાઈ જતા. (મૂંઝાવું)
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
વરસાદ બાર રીતે વરસી શકે છે. (કેટલી)
ફૂલનાં નામ છુપાયેલાં છે તે શોધીને લખો:
સૂરજ, મુખીદાદાને મળતો આવજે.
શબ્દોને વાક્યમાં યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો : (પણ, પરંતુ, કેમ કે, એટલે, અથવા, કે)
સેન્ડ ડ્યૂન રેતીના ઢૂવા કહો વાત તો એક જ છે.
નીચેનાં વાક્યોમાં કયો ભાવ રહેલો છે કૌંસમાંથી શોધીને લખો (આજ્ઞા, આગ્રહ, સૂચન, પ્રાર્થના)
ઈશ્વરકૃપાથી સુખી રહીએ.
વાક્ય પૂર્ણ કરો :આવતી દિવાળી પર …
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
સાદ, બાપુ, ગજબ, દિવસ
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
કબૂતર_________(ઊડવું)
શબ્દકોશના ક્રમમાં :
દીકરી, આવડી, નાનકડી, બાળા