Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
સાદ, બાપુ, ગજબ, દિવસ

Answer

ગજબ, દિવસ, બાપુ, સાદ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો.
જાત, જયપુર, જોધપુર, જાત્રા
વાક્ય પૂર્ણ કરો :જો ... તો મજા પડી જાય.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો.
કિલ્લો, કંઈક, કોતરણી, કેટલાં
નીચેના જેવો અર્થ ધરાવતાં વાક્યો પાઠમાંથી શોધીને લખો:
એક છાપરા નીચે આખો પરિવાર રહેતો હતો.
આપેલાં ચિહ્નોવાળું એક-એક વાક્ય આ પાઠમાંથી શોધીને લખો :
ગુરુવિરામચિહ્ન (:) :
શબ્દકોશના ક્રમમાં :
દૂધ, શાંત, દહીં, દીવો
રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો લખો:
ગુનેગારને રાજાની નજર સામે લાવવામાં આવ્યો. (સમક્ષ)
શબ્દકોશના ક્રમમાં:
ભાષા, આશા, તારા, હૈયું
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો : શસ્ત્રો ખૂટી પડ્યાં તો અભિમન્યુએ રથના પૈડાથી પ્રહાર કર્યો. (શાનાથી)
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
અરવિંદ__________(પડવું)