Question
વાક્ય પૂર્ણ કરો :ખબરદાર !

Answer

ખબરદાર! ચિન્ટુ તારે હાથ-પગ ધોયા વગર ઘરમાં આવવાનું નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
મહારાજ, દીકરો, દાદભા, વાત
બંધબેસતો શબ્દ પસંદ કરો અને વાકયો ફરીથી લખો :
તરણા / તૃણ / તણખલાં ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
ઉષા
નીચેના જેવો અર્થ ધરાવતાં વાક્યો પાઠમાંથી શોધીને લખો:
એક છાપરા નીચે આખો પરિવાર રહેતો હતો.
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો : શસ્ત્રો ખૂટી પડ્યાં તો અભિમન્યુએ રથના પૈડાથી પ્રહાર કર્યો. (શાનાથી)
શબ્દજોડ નો ઉપયોગ કરી વાક્ય બનાવો:
ધરતી – સમીર
રેખાંકિત શબ્દને સ્થાને એ જ અર્થનો પાઠમાંનો શબ્દ વાપરીને વાક્ય લખો:
પતિ-પત્ની બંનેએ ખૂબ જ મહેનત કરીને ગોરિયાને દવાવાળું પાણી પિવડાવ્યું.
ક્રિયાવિશેષણ નીચે લીટી કરીને ક્રિયાવિશેષણ લખો :
આશા મોટેથી કવિતા ગાય છે.
આપેલા અર્થ મુજબની પંક્તિ આપણે ભરોસે કાવ્યમાંથી શોધીને લખો :
આપણાં કામને આપણે જ કરીએ, બીજાને ભરોસે નહીં.
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
સાદ, બાપુ, ગજબ, દિવસ