Question
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
સરિતા

Answer

સરોવર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ફૂલનાં નામ છુપાયેલાં છે તે શોધીને લખો:
ચંપક રેણ કરાવવા ગયો…
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : શહેર, ગામ, ભાઈબંધ, ભાવ
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
નાથિયો એટલે રામજીના કાકાનો દીકરો.
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
વન
શબ્દોને વાક્યમાં યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો : (પણ, પરંતુ, કેમ કે, એટલે, અથવા, કે)
રાવણહથ્થો સારંગી જેવાં વાઘ સાથે રાજસ્થાની ગીતો સાંભળ્યાં.
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો : અભિમન્યુએ એકસાથે અનેક બાણ છોડીને આકાશમાં વાદળ જેવું બનાવી દીધું. (કેવી રીતે)
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
આશાએ કેળું_________ (ખાવું)
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
પાંચેય પાંડવોને અભિમન્યુ બહુ પ્રિય હતો. (કોણ)
પ્રથમ ભાષામાં અનુવાદ:
ભાદરવો અને આસો આ બે મહિના શરદઋતુના હોય છે.
રેખાંકિત શબ્દને સ્થાને એ જ અર્થનો પાઠમાંનો શબ્દ વાપરીને વાક્ય લખો:
"ચંદેરીંના દૂધ પર પહેલો અધિકાર એના વાછરડાનો."