Question
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
વન

Answer

ઉપવન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રથમ ભાષામાં અનુવાદ:
અષાઢ અને શ્રાવણ આ બે મહિના વર્ષાઋતુના હોય છે.
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
ચાન્વીએ ગોળ_______(ખાવું
રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
એક બાણ આવ્યું અને દુશ્મનને વીંધીને નીકળી ગયું. (અનેક)
શબ્દજોડ નો ઉપયોગ કરી વાક્ય બનાવો:
ચાંદો-સૂરજ
શબ્દકોશના ક્રમમાં :
લાયકાત, પરીક્ષા, પ્રશ્ન, પૂછો
મને ઓળખો :
અમે પેઢીએ હિસાબ ગણીએ છીએ.
નીચેના જેવો અર્થ ધરાવતાં વાક્યો પાઠમાંથી શોધીને લખો:
અબોલ પશુને ખવડાવ્યા વગર આપણે ક્યારેય ખાધું છે ખરું?
જેને લિંગનો પ્રત્યય લાગ્યો હોય એવી સાત-સાત સંજ્ઞાઓ શોધીને લખો : સ્ત્રીલિંગ
સંજ્ઞાના ત્રણ ઉદાહરણો લખો : દ્રવ્યવાચક સંજ્ઞા:
ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો :
દરેક યોદ્ધાને અભિમન્યુ હરાવી / હારી શકે એવો એ શક્તિશાળી હતો.