Question
શબ્દકોશના ક્રમમાં :
લાયકાત, પરીક્ષા, પ્રશ્ન, પૂછો

Answer

પરીક્ષા, પૂછો, પ્રશ્ન, લાયકાત

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ફૂલનાં નામ છુપાયેલાં છે તે શોધીને લખો:
ધમો ગરોળીથી બીએ છે.
રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો લખો:
ગુનેગારને રાજાની નજર સામે લાવવામાં આવ્યો. (સમક્ષ)
ખોટો શબ્દ છેકી નાખો અને વાક્ય ફરીથી લખો :
પોતાના દર્દીને જોવા આવેલા ડૉક્ટરે સંતોષનો / અસંતોષનો શ્વાસ લીધો.
શબ્દજોડ નો ઉપયોગ કરી વાક્ય બનાવો:
ધરતી – સમીર
મને ઓળખો :
હું રાણો મેવાડ છોડી જાય છે, આ ખબર ભામાશા સુધી પહોંચાડનાર.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : હૈયું, હામ, સાગર, મોઝારે
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : શહેર, ગામ, ભાઈબંધ, ભાવ
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : ભરોસો, હાલીએ, ઝાલીએ, આપણો
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
દૂધ, દોસ્તી, દફતર, દગડુ
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
ગરવી, ગોલુ, ગોરિયો, ગાય