Question
શબ્દકોશના ક્રમમાં :
દૂધ, શાંત, દહીં, દીવો

Answer

દહીં, દીવો, દૂધ, શાંત

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલા શબ્દ સાથે જોડાયેલા શબ્દો લખો :
યુદ્ધ
બંધબેસતો શબ્દ પસંદ કરો અને વાકયો ફરીથી લખો :
બાહુ / ભુજા / હાથ બળ વિના આવું મોટું કામ ભાગ્યે જ થાય.
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો :
નામ, ચાલીસ, કચ્છ, સરહદ
શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવીને લખો : ધોધ – વન
ક્રૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્યમાં જરૂર હોય ત્યાં ફેરફાર કરી, ફરીથી લખો :
દરિયાકિનારે નાનાં-મોટાં બધાંને મજા આવી ગઈ. (સાગર)
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
વન
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
અભિમન્યુ ખુશ થઈને તાળીઓ પાડતો. (શું)
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : થેલી, કામ, વિચાર, ખાસ
ક્રિયાવિશેષણ નીચે લીટી કરીને ક્રિયાવિશેષણ લખો :
હું ગરમીથી કંટાળી ગયો છું.
ફૂલનાં નામ છુપાયેલાં છે તે શોધીને લખો:
મધુ સવારે માલતીબેન સાથે બજારમાં ગઈ.