Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : મામા, મહાન, મહેલ, મીઠું

Answer

મહાન, મહેલ, મામા, મીઠું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલા શબ્દ સાથે જોડાયેલા શબ્દો લખો :
યુદ્ધ
શબ્દકોશના ક્રમમાં:
માછલી, પંખી, ધરતી, ચાંદો
શબ્દજોડ બનાવી વાક્રયપ્રયોગ કરો :
લાલ : લાલઘૂમ
નજીકના અર્થ સામે ખરું કરો :
વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં.
(અ) ઈશ્વર ખૂબ જ સુંદર હશે, એવું મારા મનમાં થાય છે.
(બ)ઈશ્વર ખૂબ જ સુંદર હસે છે, એવું મારા મનમાં થાય છે.
(ક)ભગવાનની સુંદરતાનો કોઈ પાર નથી.
ક્રૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્યમાં જરૂર હોય ત્યાં ફેરફાર કરી, ફરીથી લખો :
મને મારા ભાઈ જેટલો જ વિશ્વાસ મારા મિત્ર પર છે. (ભરોસો)
હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. : અમે બગીચામાં ગયા હતા.
રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
ગઈ કાલે બધા મહારથીઓ સામે અભિમન્યુ એકલો લડયો હતો. (લડશે)
હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. : તમે બધાં કાલે પાવાગઢ જશો.
પ્રથમ ભાષામાં અનુવાદ:
વૈશાખ અને જેઠ આ બે મહિના ગ્રીષ્મઋતુના હોય છે
પ્રથમ ભાષામાં અનુવાદ:
પંખીઓ આકાશમાં ઊડી રહ્યાં હતાં.