Question
શબ્દજોડ બનાવી વાક્રયપ્રયોગ કરો :
લાલ : લાલઘૂમ

Answer

ક્રોધના કારણે પિતાજીનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
ચાન્વીએ ગોળ_______(ખાવું
ફૂલનાં નામ છુપાયેલાં છે તે શોધીને લખો:
છે જ એ તો પાગલ, ગોટો વાળી દેશે.
વાક્ય પૂર્ણ કરો :તમને ખબર છે?
શબ્દસાંકળ બનાવો : ભરમૈયો
આપેલા અર્થ મુજબની પંક્તિ આપણે ભરોસે કાવ્યમાંથી શોધીને લખો :
આપણાં કામને આપણે જ કરીએ, બીજાને ભરોસે નહીં.
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
અરવિંદ__________(પડવું)
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
દાદાએ ખીચડી ___________ (ખાવું)
શબ્દકોશના ક્રમમાં લખો :
બંસી, ખૂબ, છેડે, કદંબ
ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો :
કૌરવોમાં અભિમન્યુને જીતવાનું સમર્થ / સામર્થ્ય નહોતું.
નજીકના અર્થ સામે ખરું કરો :
વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં.
(અ) ઈશ્વર ખૂબ જ સુંદર હશે, એવું મારા મનમાં થાય છે.
(બ)ઈશ્વર ખૂબ જ સુંદર હસે છે, એવું મારા મનમાં થાય છે.
(ક)ભગવાનની સુંદરતાનો કોઈ પાર નથી.