89 questions across 10 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.
ખરા - ખોટા.
8 Q→02કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
7 Q→03શબ્દોની જોડણી સુધારીને લખો :
12 Q→04માગ્યા મુજબ કરો.
15 Q→05MCQ (ગદ્ય)
7 Q→06પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :(ગદ્ય)
13 Q→07પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં લખો: (ગદ્ય)
11 Q→08'અ' વિભાગની કૃતિ સાથે 'બ' વિભાગના યોગ્ય કર્તાને જોડો :(ગદ્ય)
1 Q→09વાકયો કોણ બોલે છે અને કોને કહે છે.
8 Q→10સમાનાર્થી શબ્દ :
7 Q→One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
| ' અ ' | ' બ ' |
| $(1)$ પ્રવાસમાં જતાં પહેલાં પૂરતી તૈયારી કરી લેવી જોઈએ | $(1)$ આયોજન કરીને જ અમે નીકળ્યા હતા. |
| $(2)$ આજવા-નિમેટા જઈએ અને નાચતા ફુવારા ન જોઈએ | $(2)$ અને સરદાર સાહેબની વિશાળ પ્રતિમાનાં દર્શન કર્યાં. |
| $(3)$ પ્રવાસમાં નાની-મોટી મુશ્કેલીઓ તો પડી | $(3)$ જેથી પ્રવાસ દરમિયાન મુશ્કેલી ન પડે. |
| $(4)$ અમે સમયસર 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' પહોંચ્યાં | $(4)$ તો આપણું ત્યાં જવું નકામું! |
| $(5)$ પરંતુ મજા પણ ખૂબ આવી. |
Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.