Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
દૂધ, દોસ્તી, દફતર, દગડુ

Answer

દગડુ, દફતર, દૂધ, દોસ્તી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૌંસમાં આપેલા ક્રિયાપદ નો ઉપયોગ કરી, જરૂરી ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરો :
જંગલમાં એક હરણી_______, એક સસલું_______અને સિંહ પણ દેખાયો. (દેખાવું)
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
ઉષા
રેખાંકિત શબ્દને સ્થાને એ જ અર્થનો પાઠમાંનો શબ્દ વાપરીને વાક્ય લખો:
ચંદેરી ચિંતિત થઈ ગઈ હતી.
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
અમથાલાલે $250$ ગ્રામ જાંબુ લીધાં.
મને ઓળખો :
હું રાણા પ્રતાપનો ઘોડો.
પ્રથમ ભાષામાં અનુવાદ:
પંખીઓ આકાશમાં ઊડી રહ્યાં હતાં.
શબ્દોને વાક્યમાં યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો : (પણ, પરંતુ, કેમ કે, એટલે, અથવા, કે)
સિત્તેર કિમી બાદ બીજા દેશની સરહદ શરૂ થાય વ્યૂહાત્મક રીતે જેસલમેર મહત્ત્વનું છે.
હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. : બાળકો ક્રિકેટ રમી રહ્યાં છે.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો.
કિલ્લો, કંઈક, કોતરણી, કેટલાં
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
વન