Question
શબ્દકોશના ક્રમમાં લખો :
ઢોલક, જાણે, દોટ, પૂનમ

Answer

જાણે, ઢોલક, દોટ, પૂનમ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : મામા, મહાન, મહેલ, મીઠું
શબ્દકોશના ક્રમમાં:
માછલી, પંખી, ધરતી, ચાંદો
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
નાનપણથી જ અભિમન્યુને ધનુષ્ય-બાણ બહુ ગમતાં. (કોને)
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
પોપટ _________(ઊડવું)
કૌંસમાં આપેલા ક્રિયાપદ નો ઉપયોગ કરી, જરૂરી ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરો :
ગઈ કાલે સચિન_______આવતી કાલે પણ તે_______.(રમવું)
શબ્દોને વાક્યમાં યોગ્ય સ્થાને મૂકી વાક્ય ફરીથી લખો : (પણ, પરંતુ, કેમ કે, એટલે, અથવા, કે)
ભારતભરમાં અણુપરીક્ષણ માટે જાણીતું શહેર પોખરણ.
આપેલા અર્થ મુજબની પંક્તિ આપણે ભરોસે કાવ્યમાંથી શોધીને લખો :
આપણાં કામને આપણે જ કરીએ, બીજાને ભરોસે નહીં.
શબ્દસાંકળ બનાવો : ગવૈયો
શબ્દજોડ નો ઉપયોગ કરી વાક્ય બનાવો:
ધરતી – સમીર
શબ્દકોશના ક્રમમાં લખો :
મુખડું, મલક, મોતી, સુંદર