Question
શબ્દકોશના ક્રમમાં:
સૂરજ, સરોવર, સરિતા, સમીર

Answer

સમીર, સરિતા, સરોવર, સૂરજ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
વાદળામાં ભેગાં થયેલાં ટીપાં વચ્ચે વાતચીત ચાલતી હતી. (કોની)
બંધબેસતો શબ્દ પસંદ કરો અને વાકયો ફરીથી લખો :
રણછોડ પગીએ દેશની તન / કાયા / શરીર મન અને ધનથી સેવા કરી.
શબ્દ(વિશેષણ)નો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો :
_______ઘાસ,_______વનરાજી_______પોપટ. (લીલું)
આપેલાં ચિહ્નોવાળું એક-એક વાક્ય આ પાઠમાંથી શોધીને લખો :
પ્રશ્નાર્થચિહ્ન (?) :
ક્રિયાવિશેષણ નીચે લીટી કરીને ક્રિયાવિશેષણ લખો :
મારો ભાઈ સરસગાય છે.
વાક્યોમાં આડાઅવળા થયેલ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્યો ફરીથી લખો:
યાદ ખાઈને અમથાલાલને ટપુ આવ્યો જાંબુ.
શબ્દકોશના ક્રમમાં લખો :
બંસી, ખૂબ, છેડે, કદંબ
શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
દૂધ, દોસ્તી, દફતર, દગડુ
રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો લખો:
ગુનેગારને રાજાની નજર સામે લાવવામાં આવ્યો. (સમક્ષ)
મને ઓળખો :
હું મેવાડનો સૂર્યવંશી સિસોદિયાનો મુકુટમણિ.