Question
શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
દ્રવિડ

Answer

દ્+૨

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય ફરીથી લખો:
છે ગાવું સમૂહમાં સમૂહમાં અલગ નાચવું આ અને બંનેની મજા જ.
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : 
શરીર, કલાક, ટાઢ, તાપ
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
અનિલ દાદાને પાણી આપ.
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
રસ્તો
શબ્દમાં કયા બે વ્યંજનો જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
હસ્તી
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
ગમ્મત
આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નવાક્યો બનાવીને લખો:  
ઝૂલતા મિનારા અમદાવાદમાં આવેલા છે. (કયા)
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
ગુરુ દ્રોણની પરીક્ષામાં માત્ર અર્જુન જ પાસ થયો.
આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
દુરાધરે ચાડી ખાધી એટલે ભીમ ગુસ્સે થયો.(શાથી)
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
બાળકોએ વાતવાતમાં ખોટી જીદ ન કરવી જોઈએ. (હઠ)