Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : 
શરીર, કલાક, ટાઢ, તાપ

Answer

કલાક, ટાઢ, તાપ, શરીર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યપ્રયોગ કરો:
વંડરફુલ
પ્રાસવાળા શબ્દો લખો : સબોસબ
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
ફીડરમાંથી વીજળી આપણા ઘરે આવે છે.
ક્રિયાપદ અને વિશેષણ લખો:
ચાર્મી સુંદર ચિત્ર દોરે છે.
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
મોહનદાસ કરમચંદ ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે.
લોકનૃત્ય વિશે લખો:
ટિપ્પણી નૃત્ય
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 નાનકડો
રેખાંકિત શબ્દોના બદલે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો :
શ્રમિકો જ્યાં-ત્યાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. (પેટનો ખાડો પૂરવો)
રેખાંકિત શબ્દોના બદલે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો :
દાદાજી જમીને હમણાં જ ઊંધ્યા છે. (આડા પડવું)
બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો : 
જગત, આશીર્વાદ