Question
શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
દ્વાર

Answer

દ્+વા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાન અર્થવાળા બે-બે શબ્દો શોધીને લખો :
દિલ - ___________ , ____________ (મન, મરણ, વખત, ચિત્ત)
રેખાંકિત શબ્દો (સંજ્ઞા)ના પ્રકાર ઓળખીને લખો
કન્યાઓનો સમૂહ થાંભલે ચડતા યુવાનને રોકે છે.
બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો : 
હિંમત, ગ્રહણ
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
પહેલાં, નારાજ, સૂર, સંમત
રેખાંકિત શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો :
દૂરના ડુંગર પરથી રમતી-ભમતી નદી આવતી હતી. (પર્વત)
આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
ઊછળતી-કૂદતી
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
બધા કૌરવોમાં દુર્યોધન સૌથી વધુ ઘમંડી હતો.
વાક્યોને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
એમના હાથમાં એક પુસ્તક હતું.
સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વાક્ય બનાવો :
પુસ્તક, મિત્ર
કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખો:
દરેક વિસ્તારના લોકોનાં પોતાનાં વિશિષ્ટ નૃત્ય હોય છે.(લોકનૃત્ય,મંજીરાનૃત્ય)