Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
પહેલાં, નારાજ, સૂર, સંમત

Answer

નારાજ, પહેલાં, સંમત, સૂર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
વીજળીરાણી ગુસ્સે થાય તો મોટું મકાન પણ પાડી દે.
રેખાંકિત શબ્દોના બદલે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો લખો :
રીટાએ આખો દિવસ કપાસ વીણ્યો. તેથી તે ખૂબ જ થાકી ગઈ છે. (થાકીને ડ્રેસ થઈ જવું)
શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
ત્રણ
વાક્યોને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
આ તો મને ખબર જ નહોતી!
પ્રાસવાળા શબ્દો લખો :
લડીએ
શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો :
વીંધવું
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
શક્તિ
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો:
આપણે સૌએ સફાઈના કામમાં સહયોગ કરવો જોઈએ.
પ્રથમ ભાષામાં અનુવાદ :
અમે મિત્રો દાહોદ જિલ્લાના પ્રવાસમાં જઈને આવ્યા.
પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
વર્ગમાં બાળકોએ ચર્ચા કરી.