Question
શબ્દમાં વર્ણ ઓળખી બતાવો :
ત્રણ

Answer

ત્+૨

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
નાહ્યો
વાક્યમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ, અવતરણચિહ્ન મૂકીને વાક્ય ફરી લખો:
કુસુમ તારું ગુજરાતીનું પુસ્તક લાવ.
બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો : 
હિંમત, ગ્રહણ
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો : કોથળો, કાટલાં, જંગ, એકલો
શબ્દમાં કયા બે વર્ણ જોડાઈને જોડાક્ષર બન્યો છે તે લખો:
ગમ્મત
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 તોફાની
આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો ફરીથી લખો :
વર્ગનાં બધાં બાળકોએ ચાલતી વાતને ટેકો આપ્યો. (વાતમાં સૂર પુરાવવો.)
આપેલી ક્રિયાઓ સામે તમારો સમય ઉમેરી વાક્ય લખો :
નાસ્તો કરવો :-
કૌંસમાંથી લાગુ પડતો શબ્દ લખો:
એક જ તાર છે છતાં કેવું મધુર સંગીત આપે છે! (હીંચ ,એક્તારો)
વાક્યોમાં લીટી દોરેલ શબ્દમાં ઉચ્ચારણના લીધે ભૂલ થઈ છે. ભૂલ સુધારીને વાક્યો ફરીથી લખો:
ધોધમાર વરસાદના લીધે તરાવની પાર તૂટી ગઈ.