Question
શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
મરજી

Answer

આપણે તો મહેનત કરીએ પણ ફળ નું ભગવાનની મરજી હોય તો આપે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
પોતાના જ દીકરાના ઘરે બે-ત્રણ દિવસથી વધુ રહેવાનું થાય તો બા વાડા વિના ઝુરાપો અનુભવે.
શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય ફરીથી લખો:
ખાબોચિયામાં મારવાની શું મજા ક્યારેય છે લીધી . કૂદકા તમે?
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
મારી મમ્મી છતાં માસી બંનેને ખૂબ જ સારા લાડવા બનાવતાં આવડે છે તેથી તેમને મોહનથાળ બનાવવામાં વધુ રસ છે.
વ્યક્તિવાચક સંજ્ઞા:
રમેશ હંમેશાં બધાને હસાવતો રહેતો.
જાતિવાચક સંજ્ઞા :
માણસ સામાજિક પ્રાણી છે.
જબરી મધમાખી પાઠને આધારે નીચેનો વાક્ય પૂર્ણ કરો :
મધમાખી એના ગણગણાટથી સ્વપ્નિલને ઘણું બધું કહેતી પણ
વિશેષણ ઓળખાવો:
અમારી શાળા મોટી છે.
શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો:
વૃદ્ધ
જાતિવાચક સંજ્ઞા :
બકરીનું દૂધ ગુણકારી હોય છે
વાક્યોમાંથી ખોટો શબ્દ છેકી વાક્યો લખો :
મારી બેની અમરવેલ / નાગરવેલનો છોડ છે.