Question
શબ્દોનો ઉપયોગ કરી વાક્ય:
જાજરમાન

Answer

સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરનું વ્યક્તિત્વ જાજરમાન હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અર્થ લખો અને તેનો વાક્યમાં પ્રયોગ કરો:
મહારથી -
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
ફડકાર
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
સાવિત્રીને પેટમાં દુખાવો હતો તેથી તેણે પાણીપૂરી ખાધી
પ્રાસવાળા શબ્દો શોધીને લખો:
પડપાય
અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો:
કહેવું + દેવું
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
મ્+ર
સંખ્યા દર્શાવતાં વાક્યો એકમમાંથી શોધો:
બા પંચોતેર ની લાગે નહીં અને બા એમ સ્વીકારે પણ નહીં.
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
ફુગ્ગો આકાશમાં ઊંચે ગયો અને તેમાં ગૅસ ભરેલ હતો.
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
ફરમાન
ચિત્ર વિશે એક વાક્ય લખો:
Image