Question
શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવો : તળાવ

Answer

સારો વરસાદ થવાથી અમારું તળાવ ભરાઈ ગયુ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
ચાંદો
ખોટો શબ્દ છેકી વાક્ય ફરીથી લખો :
દરેક યોદ્ધાને અભિમન્યુ હરાવી / હારી શકે એવો એ શક્તિશાળી હતો.
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
મારી મમ્મી દિવાળી વૅકેશનમાં મામાના ઘરે જાય છે. (ક્યારે)
શબ્દસાંકળ બનાવો : વસવૈયો
ક્રિયાવિશેષણ નીચે લીટી કરીને ક્રિયાવિશેષણ લખો :
રમેશ ઝડપથી ચિત્ર દોરે છે.
શબ્દકોશના ક્રમમાં :
લાયકાત, પરીક્ષા, પ્રશ્ન, પૂછો
રેખાંકિત શબ્દના સ્થાને કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને વાક્યો લખો:
ગુનેગારને રાજાની નજર સામે લાવવામાં આવ્યો. (સમક્ષ)
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
દાદાએ ખીચડી ___________ (ખાવું)
પ્રથમ ભાષામાં અનુવાદ:
ભાદરવો અને આસો આ બે મહિના શરદઋતુના હોય છે.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : સરસ, ઊભા, જાંબુ, બસો