Question
શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
હરોળ, મિનિટ, સૂર્ય, રાહુ

Answer

મિનિટ, રાહુ, સૂર્ય, હરોળ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સ્વરચિહ્નનો ઉપયોગ કરી સાચો શબ્દ લખો:
બંદક
શબ્દકોશના ક્રમમાં ગોઠવો : બિચારી, હીરવા, સફાઈ, મદદ
વાક્યને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
બકાભાઈ નદીકિનારે રમતા હતા.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ભીમ, નકુલ, અર્જુન, દુર્યોધન
શબ્દોનો ઉપયોગ કરીને વાકય બનાવો:
બાંધી, ડાળે
વાક્યમાં આડાઅવળા થઈ ગયેલા શબ્દોને યોગ્ય રીતે ગોઠવી વાક્ય ફરીથી લખો:
છે કરવા મજાનું લેખ નૃત્ય જેટલું જ નૃત્ય અંગે લખવાનું કામ.
આપેલ શબ્દનો અર્થ લખો:
રાશ 
રાસ 
બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો : 
જગત, આશીર્વાદ
શબ્દ સાથે બંધબેસતો શબ્દ મૂકો :
 તોફાની
પ્રથમ ભાષામાં અનુવાદ :
મેળામાં નાચતાં લોકોને જોઈને અમને પણ નાચવાનું મન થયું.