Question
શબ્દોનો ઉપયોગ કરી વાક્ય:
જીવનસ્રોત

Answer

બાનો વાડો એ એમનો જીવનસ્રોત હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
વરસાદ ઓછો થતાં ખેડૂત દ્વિધામાં હતો પણ બાજરી વાવવી અને ઘઉં.
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
ફરમાન
અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો:
રડવું + પડવું
વ્યક્તિવાચક સંજ્ઞા:
ફાગણ નવા નવા રંગ લઈને આવે છે.
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
હ્ +ય
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
હું કે ભોલુ પાક્કા મિત્રો છીએ.
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
મોન્ટુ નિયમિત બ્રશ કરતો નથી છતાં તેના દાંત બગડયા છે.
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
પ્+ર
અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો:
આપવું + દેવું
વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો:
ફુગ્ગો આકાશમાં ઊંચે ગયો અને તેમાં ગૅસ ભરેલ હતો.