Question
સંયુક્તાક્ષરથી બનતા શબ્દ લખો:
હ્ +ય

Answer

હ્ય - બાહ્ય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યોમાંથી ખોટો શબ્દ છેકી વાક્યો લખો :
કંકોતરીમાં મારી બેનીબા / મોટીબાનું નામ લખો.
વિશેષણ ઓળખાવો:
અમારી શાળા મોટી છે.
સુભાષિતનો અર્થ લખો:
શેરી મિત્રો સો મળે, તાળી મિત્રો અનેક,
જેમાં સુખ-દુઃખ વામીએ તે લાખોમાં એક.
વ્યક્તિવાચક સંજ્ઞા:
લીમડો આરોગ્ય માટે ફાયદાકારક છે.
અર્થપૂર્ણ વાક્ય બનાવી તેનો કાળ ઓળખાવો:
ખાવું + લેવું
બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવો:
ભીખુ આવતાં જતાં લોકો સામે જોઈ રહ્યો હતો. મનમાં કંઈક બબડી રહ્યો હતો.
પ્રાસવાળા શબ્દો શોધીને લખો:
વહી જાય
વ્યક્તિવાચક સંજ્ઞા:
રમેશ હંમેશાં બધાને હસાવતો રહેતો.
શબ્દોનો ઉપયોગ કરી વાક્ય:
જીવનસ્રોત
અંગ્રેજી શબ્દ બને છે તે લખો અને તેનો ગુજરાતી અર્થ લખો:
સફરજન