Question
શબ્દસાંકળ બનાવો : ભરમૈયો

Answer

મનવૈયો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બંધબેસતો શબ્દ પસંદ કરો અને વાકયો ફરીથી લખો :
બાહુ / ભુજા / હાથ બળ વિના આવું મોટું કામ ભાગ્યે જ થાય.
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
અરવિંદ__________(પડવું)
હકારવાચક વાક્યોનું નકારવાચક વાક્યોમાં રૂપાંતર કરો. : તમે બધાં કાલે પાવાગઢ જશો.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : ટપુ, ભાણિયો, દૂર, કદાચ
શબ્દજોડ નો ઉપયોગ કરી વાક્ય બનાવો:
ચાંદો-સૂરજ
આપેલાં ચિહ્નોવાળું એક-એક વાક્ય આ પાઠમાંથી શોધીને લખો :
અવતરણચિહન (' '/" "):
ખોટો શબ્દ છેકી નાખો અને વાક્ય ફરીથી લખો :
દગડુ વિચારી રહ્યો, સત્કાર / ચમત્કાર તો થયો.
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો :
પાંચેય પાંડવોને અભિમન્યુ બહુ પ્રિય હતો. (કોણ)
અર્થ સ્પષ્ટ કરતું વાક્ય લખો : અમદાવાદનો રસ્તો ક્યાં ટૂંકો છે!
શબ્દજોડ નો ઉપયોગ કરી વાક્ય બનાવો:
વન - ઉપવન