Question
ક્રિયાપદો નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો:
અરવિંદ__________(પડવું)

Answer

પડયો

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ફૂલનાં નામ છુપાયેલાં છે તે શોધીને લખો:
ગોલુનાં માસી અખબાર વાંચે છે.
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : સરસ, ઊભા, જાંબુ, બસો
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : ટપુ, ભાણિયો, દૂર, કદાચ
શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો : મધ, મામા, મગન, ઉતાર
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો : શસ્ત્રો ખૂટી પડ્યાં તો અભિમન્યુએ રથના પૈડાથી પ્રહાર કર્યો. (શાનાથી)
શબ્દજોડ બનાવી વાક્રયપ્રયોગ કરો :
લાલ : લાલઘૂમ
કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન બનાવો : અભિમન્યુએ એક પછી એક બધા કૌરવ મહારથીઓને હરાવી દીધા હતા. (કોને)
નીચેનાં વાક્યોનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો :
યમુના નદીનો કિનારો સુંદર છે.
શબ્દનો ઉપયોગ કરીને વાક્યો બનાવો : ધોધમાર
શબ્દજોડકાં કાવ્યમાંથી શોધીને:
સરિતા