Question
શિયાળામાં ખૂબ ...................... લાગે. (ઠંડું, ઊંચું)

Answer

ઠંડી

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સોટીઓનો માર ખાઈને પણ કોઈ ચપળ જુવાન થાંભલા પર ........................... ચઢી જાય છે.(સડસડાટ, ઘરવખરી)
વાત તો સાચી છે. મજા ખૂબ આવે અને ____________ પણ ઘણું મળે.
હનુમાનનો જન્મ  ..........................ના આશીર્વાદથી થયેલો. (પવનદેવ, મનસુબી)
હું જેને …………………….. કરું, તેણે પક્ષીની આંખ વીંધવાની છે.
બકો જેને …….. કહે, એ સ્થિર થઈ જાય. (ખળખળ, ચોટડૂક)
સફાઈ બરાબર કર, નહિતર મમ્મી આવશે ત્યારે ...................(ખિજાઈ હતી, ખિજાશે, ખિજાય છે)
મને શિખવાડયું એટલે વાસણ ધોતાં બરાબર .................... (ચમક્યાં, આવડી ગયું. આવડતું હતું)
સાંજ પડી તોય રામુ ઘરે આવ્યો નહિ, એટલે બધે ……………….. થઈ રહી.
પોતું કરેલી જગ્યામાં ઓમના પગ પડયા એટલે ...................તેના પર ખિજાઈ. (મમ્મી, બહેન, મામી)
બાર જણા લઈ નીકળ્યો, કરજો કાંક ...................