Question
શોધો : $(-32) - (-40)$

Answer

$(-32) - (-40) = -32 + 40 = 8$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દશાંશ સંખ્યામાં કિલોમીટરમાં દર્શાવો: $12 \text{ m}$
અપૂર્ણાંકોની સરખામણી કરો અને '$<$' અથવા '$>$' અથવા '$=$' નાં સંકેત મૂકો:
(i) $\frac{1}{6} \dots \frac{1}{3}$
(ii) $\frac{3}{4} \dots \frac{2}{6}$
(iii) $\frac{2}{3} \dots \frac{2}{4}$
(iv) $\frac{6}{6} \dots \frac{3}{3}$
ધડિયાળમાં કલાક કાંટો $4$ થી $7$ ઉપર જતાં કેટલું પરિભ્રમણ કરશે?
દશાંશ-અપૂર્ણાંકમાં લખો.$\frac{568}{1000}=$
તમારે કેટલો આંટો ફરવો પડશે તે લખો: પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણ દિશામાં જવા માટે?
સંખ્યાઓને શબ્દોમાં લખો: $18,76,22,037$
નીચેની અપૂર્ણાંક સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં ફેરવો:
$(1) \ \frac{51}{4}$
$(2) \ \frac{3}{25}$
$(-3)$ થી નાના ક્રમિક પાંચ પૂર્ણાંકો લખો.
સંખ્યાઓને શબ્દોમાં લખો: $3,75,16,019$
આપેલાં વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે, તેને સામાન્ય ભાષામાં ફેરવો:
નોટબુકની કિંમત $p$ રૂપિયા છે અને ચોપડીની કિંમત $3p$ રૂપિયા છે.