Question
શોધો : $(a) 125 \div (-25) $       $(b) 80 \div (-5)$       $(e) 64 \div (-16).$

Answer

$(a) (-5)$         $(b) (- 16)$       $( c ) (-4)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$5$ ટકા વાર્ષિક વ્યાજના દરે રૂ $10,000$ જમા કરાવવામાં આવે છે, તો એક વર્ષના અંતે મળતું વ્યાજ શોધો.
$2640$ મીટર અંતર કાપવા માટે $28$ સેમી વ્યાસવાળા પૈડાએ કેટલા આંટા ફરવું પડે ?
રૂ. $600$ માં ખરીદેલી વસ્તુ વેપારી $15 \%$ નફો લઈને વેચે છે. તો વેપારીની વેચાણર્કિંમત શોધો.
યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ શોધો : $26 \times (- 48) + (-48) \times (36)$
રેખા પાસે $80$ બંગડીઓ છે, તેમાંથી $32$ બંગડીઓ લાલ રંગની છે, તો તેની પાસે કેટલા ટકા બંગડીઓ લાલ રંગની છે ?
$6$ સેમી બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાં $2$ સેમી ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું $?$ ($π = 3.14$ લો.)
શોધો : $(i) 0.2 \times 6$       $(ii) 8 \times 4.6$        $(iii) 2.71 \times 5$     $(iv) 20.1 \times 4$
દાખલા ગણો. $337 - 235$
કઈ મોટી સંખ્યા છે તે શોધો : $ 2^5 $ અને $ 5^2 $
$-1$ અને $0$ ની વચ્ચે આવતી પાંચ સંમેય સંખ્યાઓ લખો.