Question
શોધો : $(i) 24$ અને $36$ દરેકના $\frac{2}{3}$

Answer

$(i) 16$      $(ii) 24$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાં સમીકરણોના ઉકેલ શોધો :
$-2x +3 = 7$
$350$ રૂપિયામાં વેચવામાં આવતી વસ્તુ પર $4\%$ નફો લેવામાં આવે, તો વસ્તુની પડતર કિંમત શું હશે ?
નીચેના ત્રિકોણમાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખો.

$\mathrm{ABC} \leftrightarrow...............$
શરત $: ......................$
કિમત શોધો : $(\frac{-4}{5}) \div (-3)$
ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો:
$1) 8y = 36$       $2) \frac{z}{3} = \frac{5}{4}$
$3) \frac{a}{5} = \frac{7}{15}$       $4) 20t = -10$
શોધો : $(1) 0.8 \div 0.400$     $(2) 22.5 \div 1.5$
ગુણાકાર શોધો : $(1) 14 \times (- 6)$       $( 2 ) (-20) \times (-36)$
સંમેય સંખ્યામાંથી કઈ સંખ્યા નાની છે $?$ $\frac{-18}{39}, \frac{28}{19}$
$y$ ના $13\%,\ 390$ છે. આપેલ માહિતી પરથી સમગ્ર જથ્થો શોધો $:$
$10$ વિધાર્થીઓનાં વજન કિગ્રામાં નીચે પ્રમાણે છે. આ માહિતીની સરાસરી (મધ્યક) શોધો : $30, 39, 35, 33, 39, 40, 31, 36, 35, 40$