MCQ
શ્રેણી $27,\,9,5\frac{2}{5},\,3\frac{6}{7},...\,$ નું નવમું પદ$\text{.}\,.....\text{ }$ છે.
  • A
    $1\frac{{10}}{{17}}$
  • B
    $\frac{{10}}{{17}}$
  • C
    $\frac{{16}}{{27}}$
  • D
    $\frac{{17}}{{27}}$

Answer

શ્રેણી $\frac{27}{1},\,\frac{27}{3},\,\frac{27}{5},\,\frac{27}{7}\,\,$ નું $\text{n}$ મું પદ $\frac{27}{2n-1}\,\,$ છે.

નવમું પદ ${{t}_{9}}=\frac{27}{17}=1\frac{10}{17}\,$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$0, 1, 2, 3, 4$ અને $5$ અંકોના ઉપયોગથી $5$ અંકોની એવી કેટલી સંખ્યા બનાવી શકાય કે જે $3$ વડે વિભાજ્ય હોય ? (અંકોના પુનરાવર્તન સિવાય)
$\text{A,A,A,A,B,B,B,C,C,D}$ માંથી ઓછામાં ઓછો એક અક્ષ૨ ૫સંદ ક૨વાના કુલ પ્રકા૨ કેટલા થાય $?$
જો  $2y\,\cos \theta = x\sin \,\theta $ અને $2x\sec \theta - y\,{\rm{cosec}}\,\theta = 3,$ તો  ${x^2} + 4{y^2} = $
જો $0\,<\,x\,<\,1$ હોયતો $\frac{3}{2} x^{2}+\frac{5}{3} x^{3}+\frac{7}{4} x^{4}+\ldots . .$, ની કિમંત મેળવો.
વિર્ધાર્થીંને  પ્રથમ, દ્વિતીય કે તૃત્તીય ગ્રેડમાં પાસ થાય કે ઘટનાઓ $A, B$ અને $C$ ની સંભાવનાઓ અનક્રમે $1/10, 3/5$ અને $1/4$ હોય, તો તે નાપાસ (ચોથા ગ્રેડ) થાય તેની સંભાવના ……. છે.
જો $z = (\lambda + 3) + i\sqrt {5 - {\lambda ^2},} $ તો $z$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
અહી $\mathrm{a}_{1}, \mathrm{a}_{2}, \mathrm{a}_{3}, \ldots$ એ સમાંતર શ્રેણીમાં છે. જો  $\frac{a_{1}+a_{2}+\ldots+a_{10}}{a_{1}+a_{2}+\ldots+a_{p}}=\frac{100}{p^{2}}, p \neq 10$ હોય તો  $\frac{a_{11}}{a_{10}}$ ની કિમંત મેળવો.
પરવલય $y^{2} = x + a$ ના $m$ ઢાળ ધરાવતા અભિલંબનું સમીકરણ .....
રેખાઓ $ax \pm by \pm c = 0$ થી બનતા સ.બા.ચનું ક્ષેત્રફળ મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0} \frac{{x(1 + a\cos x) - b\sin x}}{{{x^3}}} = 1$ થાય તે રીતે $a$ અને $b$ ની કિમત મેળવો.