Question
શ્રીકૃષ્ણ શા માટે અધીરા થઈ દોડ્યા ?

Answer

શ્રી કૃષ્ણને દાસી સમાચાર આપે છે કે આપણા બારણે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. જે તેનું નામ સુદામો છે. એવું કહે છે. આ સાંભળીને શ્રીકૃષ્ણ અધીર થઈને દોડ્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free