Question
“પૂજાવા ઝટ થયા પાળિયા, માણસ છે!” – કાવ્યપંક્તિનો અર્થ સમજાવો.

Answer

પાળિયા જે આજે પૂજાય છે, તે કોઈ વીર માણસના જ છે. આમ પરમાર્થે પોતાનું બલિદાન આપીને ખાંભીરૂપે પૂજાતા એ વીર માણસ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free