Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આણ્વિય AB એ $1.61\,\mathop A\limits^o $ બંધલંબાઇ અને $0.38\, D$ દ્વિધુવ ધરાવે છે. તો દરેક પરમાણુ પરનો આશિક વીજભાર (નિરપેક્ષ માત્રા) જણાવો. $(e_0\, = 4.802\times10^{-10}\, esu)$
સલ્ફર ક્લોરિન સાથે $1 : 2$ ગુણોત્તરમાં પ્રક્રિયા આપે છે અને $X$ બનાવે છે. $X$નું હાઇડ્રોલિસિસ સલ્ફર સંયોજન $Y$ આપે છે.$Y$ની આયનની બંધારણ અને સંકરણ શું છે?