દાતાર અશુદ્ધિ \({{\text{N}}_{\text{D}}}\, = \,\,\frac{{5\,\, \times \,\,{{10}^{28}}}}{{{{10}^7}}}\,\, = \,\,5\,\, \times \,\,{10^{21}}\,\,\) અને \({n_{e\,}} = \,\,\frac{{{N_D}}}{2}\, = \,\,2.5\,\, \times \,\,{10^{21}}\)
તેથી, \(n_{final} = n_h + n_e ⇒ n_{final} \approx n_e \approx 2.5×10^{21} ( ∵ n_e >> n_h)\)
ઘટક \( = \,\,\frac{{{{\text{n}}_{{\text{final}}}}\,\, - \,\,{n_{initial}}}}{{{n_{initial}}}}\, = \,\,\frac{{2.5\,\, \times \,\,{{10}^{21}}\,\, - \,\,14\, \times \,\,{{10}^{15}}}}{{14\,\, \times \,\,{{10}^{15}}}}\,\, \approx \,\,\frac{{2.5\,\, \times \,\,{{10}^{21}}}}{{14\,\, \times \,\,{{10}^{15}}}}\,\, = \,\,1.8\, \times \,\,{10^5}\)
કથન $A$: પ્રકાશની તીવ્રતા માપવા માટે સામાન્ય રીત ફોટોડાયોડને ફોરવર્ડ-બાયસ સ્થિતિમાં વાપરવામાં આવે છે.
કારણ $R$: $P-n$ જંકશન ડાયોડ માટે, આપેલ વોલ્ટેજ $V$ માટે, ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રવાહ રિવર્સ બાયસ સ્થિતિમાં પ્રવાહ કરતાં વધારે હીય છે. જ્યાં| $V _{ z }|>\pm V \geq| V _0 \mid$ અહીયા $v_0$ એ શ્રેસોલ્ડ વોલ્ટેજ અને $v_z$ એ બ્રેકડાઉન વોલ્ટેજ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પેમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો.