Question
શું બે કાટખૂણા પૂરકકોણ બની શકે ?

Answer

હા , બે કાટખૂણા પૂરકકોણ બની શકે , કારણ કે કાટખૂણાનું માપ $= 90^\circ $
$90^\circ + 90^\circ = 180^\circ $ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free