Question
શું બે લઘુકોણ પૂરકકોણ બની શકે ?

Answer

ના , બે લઘુકોણ પૂરકકોણ ન બની શકે , કારણ કે બંને ખૂણાનું માપ $90^\circ $ કરતાં ઓછું હોય અને તેમનો સરવાળો $180^\circ $ કરતાં ઓછો રહે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free