Question
શું જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે?

Answer

દરિયાની પ્રચંડતાને પણ કશું નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો. – આ જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે!

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free