$Si, Ge, Sn$ અને $Pb$ ના ડાયહેલાઇડની સ્થાયિતા નિયમિતપણે ક્યા ક્રમમાં વધે છે? 
  • A$PbX_2 << SnX_2 << GeX_2 << SiX_2$
  • B$GeX_2 < < SiX_2 < < SnX_2 < < PbX_2$
  • C$SiX_2 < < GeX_2 < < PbX_2 < < SnX_2$
  • D$SiX_2 < < GeX_2 < < SnX_2 < < PbX_2$
AIEEE 2007, Easy
Download our app for free and get startedPlay store
d
Reductance of valence shell electrons to participate in bonding is called ineft pair effect. The stability of lower oxidation state \((+2\) for group \(14\) element ) increases on going down the group. So the correct order is

 \(S i X_{2} < G e X_{2} < S n X_{2} < P b X_{2}\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અનુચુંબકીય એસિડનું સાચું સૂત્ર.....
    View Solution
  • 2
    જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટ અને પોટેશિયમ ક્લોરાઈડના મિશ્રણને સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરતા નીચેનામાંથી કયું લાલ બાષ્પ સ્વરૂપે ઉત્પન્ન થાય છે?
    View Solution
  • 3
    $Gd^{3+}$  આયનની સ્થિરતા માટેનું કારણ જણાવો.
    View Solution
  • 4
    કયા તત્વનું નામ ગ્રહનું નામ રાખવામાં આવ્યું છે?
    View Solution
  • 5
    નીચેના વિધાન અને કારણ માટે સાચો વિકલ્પ જણાવો.

    વિધાન : હાઇડ્રોજીનેશન પ્રક્રિયા માટે, સમૂહ $7-9$ ના તત્ત્વો દ્વારા મહત્તમ સક્રિયતા દર્શાવવા સાથે સમૂહ-$5$ થી સમૂહ-$11$ ની ધાતુઓ સુધી ઉદ્દીપકીય સક્રિયતા વધે છે.

    કારણ : સમૂહ $7-9 $ ના તત્ત્વો પર પ્રક્રિયકો સૌથી વધુ પ્રબળતાથી અધિશોષણ પામે છે.

    View Solution
  • 6
    નીચેનામાંથી કયો ધાતુ આયન પ્રતિચુંબકીય છે?
    View Solution
  • 7
    લેન્થેનાઈડ્‌સ  અને એક્ટિનાઈડ્‌સ  નીચેના પૈકી કઈ બાબતમાં સમાનતા ધરાવે છે?
    View Solution
  • 8
    પરમાણ્વીય ક્રમાંક  $101$ અને $104$ ધરાવતા તત્વો અનુક્રમે .....  અનુસરે છે
    View Solution
  • 9
    નીચેનામાંથી કયો આર્યન સૌથી સ્થિર સંકીર્ણ સંયોજન બનાવે છે ?
    View Solution
  • 10
    જલીય દ્રાવણને નીચેનામાંથી કયું એક આયન રંગવિહીન બનાવશે? (પરમાણુ ક્રમાંક $ ; Sc = 21, Fe = 26, Ti = 22, Mn = 25)$
    View Solution